Sunday, 13 January, 2013

ભગવાન નું સુખ ભૂલી જવાય તો શું થાય ?

ભગવાન નું સુખ ભૂલી જવાય તો શું થાય ?
ભગવાનના ગુણ ને જીવ જયારે
ભૂલી જાય છે ત્યારે તેનાથી ધ્યાન થાય નહિ.
ભગવાન ના ગુણ નું કીર્તન થાય નહિ,
ભગવાન ની ક્રિયામાં અભાવ આવે
તથા ભગવાન નું યશોગાન પણ થાય
નહિ અને ભગવાન
માં મન લાગતું નથી ત્યારે સમજવું કે આપણે
ભગવાન નું સુખ ભૂલી ગયા છે અને ભગવાન
ની મીઠી નજર અપના પરથી ઉડી ગઈ છે .ભગવાન ના ભક્તો પર હેત ના થાય
અને તેમનો હૈયામાં અભાવ અવગુણ આવે
ત્યારે સમજવું કે ભગવાન ની અપના પર
જે કૃપા હતી તે હવે નથી અને આપણે ખાન -
પાનમાં  ડૂબ્યા રહીએ છીએ અને આપણે
તો એમ કરતા કરતા સત્સંગ માં ઘટતા જઈએ
છીએ,વળી દહે ની સંભાળ લેવામાં જ સુખ
માની બેઠા છે સાચું સુખ મહારાજ નું છે તે
ભૂલી ગાય છીએ ત્યારે તો દેહના સુખ અર્થે
જ પ્રવૃત્તિ થાય છે,અને ભગવાન ને અર્થે
કઈ જ થતું નથી માટે તે ઉપરથી જ કહેવાય કે
ભગવાન નું સુખ ભૂલી જવાય
તો જીવનો અંતકાલ એ ખુબજ ખરાબ અને જેને
કોઈ સુધારી શકે એતો માત્ર સંત છે જે
ભગવાન વિના બીજા સર્વે આધાર એ તુચ્છ
કરી માત્ર સર્વનું ભલું ઇચ્ચ્નાર છે
તો ભગવાન નું સુખ આવે માટે
હમેશા સાચા સંત ના શરણે રહી ભગવાનનું સુખ
લેવુ

No comments:

Post a Comment