Sunday, 13 January, 2013

અક્ષરધામ તે કેવું છે ?

એક વાર મુક્તાનંદ સ્વામી એ મહારાજ ને પૂછ્યું
જે ,હે મહારાજ અક્ષરધામ તે કેવું છે ?
ત્યારે મહારાજ બોલ્યા જે ,માની લો,જેમ આ
પૃથ્વી એક કાચ નો ગોળો છે કે ,બિલોરી કાચ છે
અને જેટલા આ દુનિયા માં તારા ઓ છે
તેટલા મારા ધામ માં સૂર્યો છે ,અને
પછી તેની કલ્પના કરી ને જો તે કાચ વડે
જોઈએ તો કેવું દેખાઈ જે ? તેવું મારું ધામ
છે ,મહારાજ બોલ્યા જે ,મારું ધામ તો સનાતન
છે ,નિત્ય છે,અપ્રાકૃત છે ,સચિદાનંદ છે ,અનંત
છે ,અખંડ છે ,તેવું તો મારું અક્ષરધામ છે -
સર્વોપરી ભગવાન શ્રી સ્વામીનારાયણ

No comments:

Post a Comment